અમારા વિષે .

આ બ્લોગનો  હેતુ ફક્ત ભાષા પ્રેમ છે, નહીં કે કોઈ અંગત સ્વાર્થ…..

ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના એક નાનકડા પ્રયાસ રૂપે આ  આ૫ સૌની સમક્ષ નમ્ર ભાવે આ ગ્રુપની શરૂઆત  કરી છે .

ડગલો એ સંગીત અને સાહિત્યમાં રુચિ ધરાવતાં સભ્યોનું એક ગૃપ છે.ડગલોના સંગીત અને કાવ્યપઠનના કાર્યક્રમો અત્યારે  પૂરતાં મર્યાદિત છે, અત્યારે ડગલાનાના સભ્ય તરીકે ગાયકો,ગૃહિણીઓ,વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ, ડૉક્ટર, વ્યવસાયિકો,  વગેરે કાર્યરત છે. ડગલો એ કોઈ પણ પ્રકારના નફાના ઉદ્દેશ વગર ચાલતું ગૃપ છે.ગુજરાતી ભાષાનાં ગુજરાતી સાહિત્ય અને લલિત કલાઓ જેવીકે લોકસંગીત,નાટ્ય અને ગુજરાતી પદ્ય અને ગદ્યને માણનારો વર્ગ અત્રે એકત્રીત થઇને તેના સર્જન,સંવર્ધન અને પ્રચાર પ્રસારમાં સક્રીય ભાગ છે.ડગલા નો મુખ્ય ઉદ્દેશ નવા કવિઓ, લેખકો, ગાયકો અને સંગીતકારોને એક પ્લેટફૉર્મ પૂરું પાડવાનો છે..અને આપણી ભાષા ને  . .જીવંત રાખવાનો છે…..

 

6 Responses to અમારા વિષે .

 1. jayshree ashok mehta કહે છે:

  Hi Daglo commitee,

  How are you guy’s? You all did wonderful job. We really had great time @ last Sunday’s programe @ ICC. I would say it was very well organized, well planed sucessfull programe. & We thurally enjoyed it. So my heartly congratulation’s to you all & looking forward for next one.

  Jayshree Ashok Mehta.

 2. chandravadan કહે છે:

  ડગલો એ સંગીત અને સાહિત્યમાં રુચિ ધરાવતાં સભ્યોનું એક ગૃપ છે.ડગલોના સંગીત અને કાવ્યપઠનના કાર્યક્રમો અત્યારે પૂરતાં મર્યાદિત છે, અત્યારે ડગલાનાના સભ્ય તરીકે ગાયકો,ગૃહિણીઓ,વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ, ડૉક્ટર, વ્યવસાયિકો, વગેરે કાર્યરત છે.
  Pragnaben,
  I visited your OTHER Blogs too.
  I know you by the Name.
  I know your Gujarati Bhasha Prem.
  Now, I know of the Group by the name DAGLO.
  But….where is this Group ?
  I assume it may be in New Jersey.
  Please tell more….Year formed….where ?
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Chandrapukar Par Avjo !

 3. P.K.Davda કહે છે:

  પોતાના મૂળ વતનથી દૂર રહેતા લોકોને માટે આ પ્રવૃતિ રણમા મળેલી મીઠા પાણીની વીરડી સમાન છે. જે લોકો આને માટે મહેનત કરે છે તેઓ તરસ્યા મુસાફરો માટે પરબ ખોલીને બેઠેલા સખાવતીઓથી કંઈ કમ નથી.
  -પી. કે. દાવડા

 4. jjkishor કહે છે:

  પ્રેરણાદાયી પ્રવૃત્તિ માટે ધન્યવાદ અને સર્વ શુભેચ્છાઓ !

 5. sneha patel - akshitarak કહે છે:

  ફક્ત પ્રેમભાવે-નિ:સ્વાર્થભાવે ચાલતી પ્રવૃતિનો આનંદ જ અનેરો હોય,,તમારા બ્લોગ પર આવીને એ અનેરો આનંદ માણ્યો..સમયાંતરે જરુરથી અહીં આવતી રહીશ..ગમશે.. શુભેચ્છાઓ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s