અહેવાલ 2010

ડગલાએ ભરેલી પાંચમી મોટી છલાંગ

બે એરીયા ગુજરાતી સમાજ  દ્વારા સુવર્ણ ગાથા ગુજરાતની..ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ..રવિવારની એ સવાર સૂર અને શબ્દથી ભરી દેવાનો ડગલા નાસભ્યોનો આ પ્રયત્ન હતો. શરૂઆત સવાર ૧૧  વાગ્યાના સુમારે  ગણપતિદાદા ના ચરણોમાં દીપ પ્રાગટ્ય સાથે  ગણપતી વંદના અને સરસ્વતી વંદનનાથી કરી હતી. ત્યાર બાદ  સ્વાગત રૂપી પુષ્પો વેર્યા હતા

ત્યાર બાદ   કલાકારોએ એક પછી એક પોતાની ભાવ સભર રચના રજૂ કરીને શ્રોતાઓને રસતરબોળ કરી દીધા……તમામ વડીલોએ પોતાના અનુભવસિધ્ધ હાથો વડે  ડગલાનાસભ્યોને ખૂબ-ખૂબ આશીર્વાદ આપ્યાં. કહેવાની જરૂર ખરી કે હૃદયપૂર્વકના આ આશીર્વાદથી જ હવે પછી યોજાનારી છઠ્ઠી બેઠક પણ એટલી જ અને કદાચ એનાથી પણ વધુ સફળતાથી યોજી શકાશે..માતૃભાષાની અવિરત સેવા કરવાની ચાહ સાથે જ….
ડગલા પરિવાર અપના સહકાર માટે અભાર માને છે.

.

1 Response to અહેવાલ 2010

 1. pragnaji કહે છે:

  DEAR PRAGNA,

  MUCH WE WOULD HAVE LOVED, DESIRED ANDLIKED TO ATTEND “DAGLO” AT I C C TO ATTEND THE SAME DUE TO UNAVOIDABLE CIRCUMSTANCES. WE HAVE MISSE THIS OPPURTUNITY WITH YOU ON THIS EVENT OF ‘GUJARAT DAY. OUR BLESSINGS & GOOD WISHES . WITH YOUR DEVOTION, DEDICATION & DUTY. , IT WILL BE A GRAND SUCCESS. GOD BLESS YOU

  BEST PROGRAM OF DIFFERENT STATES—FULLY PACKED EVER OF ALL PROGRAMS. CONGRATS. WELL DONE. KEEP IT UP.
  chitalias

  AAKHE DEKHA HAL ___seen & enjoyed thoroughly. simply superb.KUDOS TO YOU. ALL EFFORTS PAVED THE B WAY FOR GRAND EVENT. MORE WHEN WE MMEET. REGARDS TO BOTH,

  INDU —-GIRISH CHITALIA

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s