સુજ્ઞ દર્શક અને શ્રોતા,
ડગલોના આપના અપ્રતિમ પ્રેમ અને લાડ ના અમે ખુબ ખુબ ઋણી છીએ.
આપ સહુએ ડગલાની પ્રવૃત્તિ ને પ્રોત્સાહન આપ્યું છે .
તે બદલ ડગલો પરિવાર આપનો આભાર માને છે
‘આપના ડગલો માટેના પ્રેમ અને લાડ નું અસ્ખલિત ઝરણું અહર્નિશ વહ્યા કરે.
એવી પરમપિતા પરમાત્માને પ્રાથના.અને
નવું વરસ સુખમય,શાંતિમય અને આરોગ્યપ્રદ રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ.