મિત્રો
ગુજરાત ફાઉન્ડેશન,શકુંતલા આર્ટસ ,અને ગુજરાત દર્પણ ચાલુ વર્ષે નાટ્ય મહોત્સવ ઉજવે છે.
.
એ સમાચાર સાથે ઉજવણીમા આવવા નિમંત્રણ મળ્યા .રંગભૂમિ ના માધ્યમ દ્વારા ગુજરાતી નાટક નો મેળાવડો યોજી આપ સહુ જે આપણી ભાષા,આપણી અસ્મિતા અને આપણા ગૌરવને એક ગરિમાપૂર્ણ વયવહારથી સિંચી રહ્યાં છો એ ઉમદા કાર્યમા ડગલો આપને સંપૂર્ણ સાકાર સાથે પ્રોત્સાહન આપે છે.આપ ગુજરાતી રંગભૂમિ’ના નાટકો અને તેમના કલાકારોની નાટ્યકલાનું સ્મરણ કરીને ગુજરાતની અસ્મિતાનું એક અલગ અંદાજથી દર્શન લોકોને કરાવશો. માટે જ ડગલો એક ગુજરાતી હોવાના ગૌરવ સાથે આપના ઉમદા કાર્યને બિરદાવે છે. પરદેશમાં તમારી ભાષામાં તમે સ્વપ્ન જોઈ શકો.. જે ભાષામાં તમે મોકળા મને હસી કે રડી શકો તેનાથી વધારે બીજો આનંદ કયો હોય શકે …આજ રીતે માતૃભાષાને જાળવો અને માન વધારો.અમારા ડગલા ગ્રુપના સર્વે સભ્યો વતી ફરી એક વાર આનંદ વ્યક્ત કરું છું.
…. આ સાથે ખાસ ડગલાના મિત્રોને જણાવાનું કે જે કોઈને આ મેળાવડામાં જાવું હોયતો અથવા વધુ વિગત જોતી હોય તો બે એરિયામાં આપણાં ડગલાના પ્રતિનિધિ રાજુભાઈ નો સંપર્ક કરવો..408-761-6079
http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
–ગિરીશ પરીખ
Please read આજનો પ્રતિભાવઃ ગુજરાતી ‘ડગલો’ on http://www.girishparikh.wordpress.com and give your comments. Thanks.
–Girish Parikh