મિત્રો ,
આભાર ,
ડગલાના અંતરાષ્ટ્રીય નારી દિન અને અંતરાષ્ટ્રીય રંગભૂમિ દિન ઉજવવા કાવ્યોત્સવ માં ભાગ લહીને આપ સહુએ ડગલાની પ્રવૃત્તિ ને પ્રોત્સાહન આપ્યું છે ..તે બદલ ડગલો પરિવાર આપનો આભાર માને છે. બધ્ધા ને અભિનંદન આપ સર્વેની કાર્યક્રમ ની રજુવાત સુંદર રહી..કાર્યક્રમ નું ફલક ઉચા સ્તર પર જઇ રહ્યું છે,આજ રીતે સારી રજુવાત ને પ્રોત્સાહન અને નબળી રજુવાત હોય તો એને સુધારવા મદદ આપતા રહેજો..ભવિષ્ય ના આવતા કાર્યક્રમ માં પણ આજ રીત નો આપ સૌનો સહકાર, પ્રેમ અને પ્રોત્સાહન અમને મળતા રહે એવી અપેક્ષા પણ ખરી..
આપ ના સુજાવ અને સૂચનો તથા આ પ્રોગ્રામના અભિપ્રાય જરૂરથી મોકલતા રહેજો ..
અને હા મિત્રો આપણાં બે અરીયાના જાણીતા પત્રકાર શું કહે છે તેવાંચો અકિલામાં
અને હા મિત્રો લ્યો આ બીજો અહેવાલ આપણાં બે અરીયાના પત્રકાર રાજેશભાઈ શું કહે છે તેવાંચો ગુજરાત સમાચાર
રાજેશભાઈ અભાર




આપનો પ્રોગ્રામ સફળતાથી ઉજવાયો તે માટે, ડગલો પરિવાર સાથે સંકળાયેલા સર્વે
સભ્યો ને ખૂબ ખૂબ હાર્દિક બધાઈ અને અભિનંદન .