આમંત્રણ

જેમ તમે જાણો છો તેમ ડગલાનો હેતુ …  આપણાં ગાયક,કવિ, લેક્ખના , યોગદાન કે સિધ્ધિ ને પ્રોત્સાહન આપવાનો છે .
તો આજે   સમય આવ્યો છે ..કે નવોદિત  જાણીતા   કવિ  વિવેક ટેલર ને પ્રોત્સાહન આપવાનો …
આપ રૂબરૂ ના પહોચી શકો તો  email થી અભિનંદન જરૂર મોકલજો …

ત્રેવીસમી ફેબ્રુઆરી…

આ દિવસ આપની ડાયરીમાં નોંધી રાખજો, દોસ્તો !

કેમકે આ દિવસ વિવેક્ભાઇની  જિંદગીમાં આપ બધાના   એકધારા સ્નેહ અને હૂંફના કારણે જ  આવ્યો છે…

આ દિવસે એમના  બે પુસ્તકો ‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ તથા ઑડિયો સીડી ‘અડધી રમતથી…’નું વિમોચન ગાંધી સ્મૃતિભવન, સુરત ખાતે થશે… સાથે જ ગાર્ગી વોરા, અમન લેખડિયા અને રાહુલ રાનડે રજૂ કરશે મારા ‘શબ્દોનું સ્વરનામું’ –

જાણીતા-માનીતા ગુજરાતી ગીત-ગઝલનો મનહર કાર્યક્રમ…

આપ જો સુરત રહેતા હો અથવા આ દિવસે જો સુરત આવી શક્તા હો તો આપ સહુને એમના  આ કાર્યક્રમમાં સહભાગી થવા

વિવેક ટેલર  સ્નેહભીનું આમંત્રણ છે.

આપનું સરનામું જો તમે  વિવેક ટેલરને  dr_vivektailor@yahoo.com પર મોકલી આપશો,

તો આપને આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં એમને સુવિધા રહેશે…

આભાર !

Link to the post :

http://vmtailor.com/archives/955

dr_vivektailor@yahoo.com
http://vmtailor.com/

 

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ http://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in જાણકારી. Bookmark the permalink.

One Response to આમંત્રણ

  1. મને જાણ કરવા વિનંતી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s