ડગલાનો હેતુ

ડગલો  ગૃપમાં દાખલ થવા માટે એક મોટી જરુરીયાત છે અને તે ગુજરાતી ભાષા માટેનૉ પ્રેમ.

હેતુઓ…સર્જન,સંવર્ધન અને પ્રચાર….અને. પ્રસાર

૧.માતૃભાષાનાં અમર વારસાને   જીવંત રાખવા પ્રયત્નશીલ રહેવું.

2-સ્થાનીક ગાયક,કવિ, લેક્ખના , યોગદાન કે સિધ્ધિ ને પ્રોત્સાહન આપવું.

3-નવોદીત.ગાયક કવિ તથા લખકો ને  મંચ પુરો પાડવો.

4-અનુભવી ગાયક,કવિ અને લેકોનો નવોદીત સર્જકોને લાભ મળે તેવુ ફલક આપવુ.

5- ઉચ્ચકક્ષાનાંગાયક કવિ કે લેખક્ને આમંત્રણ આપી સ્થાનીક કવિ અને લેખકોનુ સર્જન સ્તર ઉંચુ લાવવા પ્રયત્નશીલ રહેવુ

6- લલિત કલાનાં કાર્યોમાં સહયોગ અને સહકાર આપવો.

 

(ડગલા પર મુકેલી દરેક રચનાના સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચનાને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચનાનો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના અધિકારોનો ભંગ થયેલો કોઇને લાગે તો મને જાણ કરવા વિનંતી, તેને સત્વરે દૂર કરવામા આવશે.)

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s