ડગલાએ ભરેલી પાંચમી મોટી છલાંગ
બે એરીયા ગુજરાતી સમાજ દ્વારા સુવર્ણ ગાથા ગુજરાતની..ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ..રવિવારની એ સવાર સૂર અને શબ્દથી ભરી દેવાનો ડગલા નાસભ્યોનો આ પ્રયત્ન હતો. શરૂઆત સવાર ૧૧ વાગ્યાના સુમારે ગણપતિદાદા ના ચરણોમાં દીપ પ્રાગટ્ય સાથે ગણપતી વંદના અને સરસ્વતી વંદનનાથી કરી હતી. ત્યાર બાદ સ્વાગત રૂપી પુષ્પો વેર્યા હતા
ત્યાર બાદ કલાકારોએ એક પછી એક પોતાની ભાવ સભર રચના રજૂ કરીને શ્રોતાઓને રસતરબોળ કરી દીધા……તમામ વડીલોએ પોતાના અનુભવસિધ્ધ હાથો વડે ડગલાનાસભ્યોને ખૂબ-ખૂબ આશીર્વાદ આપ્યાં. કહેવાની જરૂર ખરી કે હૃદયપૂર્વકના આ આશીર્વાદથી જ હવે પછી યોજાનારી છઠ્ઠી બેઠક પણ એટલી જ અને કદાચ એનાથી પણ વધુ સફળતાથી યોજી શકાશે..માતૃભાષાની અવિરત સેવા કરવાની ચાહ સાથે જ….
- ડગલા પરિવાર અપના સહકાર માટે અભાર માને છે.


.





DEAR PRAGNA,
MUCH WE WOULD HAVE LOVED, DESIRED ANDLIKED TO ATTEND “DAGLO” AT I C C TO ATTEND THE SAME DUE TO UNAVOIDABLE CIRCUMSTANCES. WE HAVE MISSE THIS OPPURTUNITY WITH YOU ON THIS EVENT OF ‘GUJARAT DAY. OUR BLESSINGS & GOOD WISHES . WITH YOUR DEVOTION, DEDICATION & DUTY. , IT WILL BE A GRAND SUCCESS. GOD BLESS YOU
BEST PROGRAM OF DIFFERENT STATES—FULLY PACKED EVER OF ALL PROGRAMS. CONGRATS. WELL DONE. KEEP IT UP.
chitalias
AAKHE DEKHA HAL ___seen & enjoyed thoroughly. simply superb.KUDOS TO YOU. ALL EFFORTS PAVED THE B WAY FOR GRAND EVENT. MORE WHEN WE MMEET. REGARDS TO BOTH,
INDU —-GIRISH CHITALIA